STORYMIRROR

Alpa Vasa

Others

3  

Alpa Vasa

Others

નજર

નજર

1 min
161

દિકરીના એક ટીપાં આંસુથી પણ 

હલી જનારા બાપની, 


ક્યારેય પત્નિના ભીની ઓશીકા 

તરફ નજર જ ન પડી.



Rate this content
Log in