STORYMIRROR

kusum kundaria

Others

3  

kusum kundaria

Others

નઝ્મ

નઝ્મ

1 min
266

વાત સાચી કદી કરે છે એ,

પ્રેમમાં આમ તો મરે છે એ,


મૌનમાં જાદુ છે, નશો પણ છે,

આહ કેવી ભરે ઉદાસીમાં,

કારણો હોય છે જુદાઈના,

વાત એવી કરે ખુમારીમાં,


ચાલબાજી નથી કરી એણે,

હોય જો મજબૂરી ન બોલે છે,

ધારણાઓ મનેજ પજવેને,

ભેદ એનો કદી ન ખોલે છે.


Rate this content
Log in