Meena Mangarolia
Others
આટલો કઠોર કાળજાનો
બનીશ એવી કયાં ખબર હતી !
માસુમ સ્મિત સાથે કર્યો,
તે પ્રેમનો સ્વિકાર,
સ્વિકારી તે દિલથી મને
સોંપ્યું સઘળું મન તે તારુ,
આજ હાથની હથેળી
પકડી કહી દે તુ મને
કયા છે તારા
પ્રેમનું નિશાન ?
સત્યનાં પારખા...
હરિની પ્રીત
રામનવમી
મા
બહાનું શોધુ છ...
મા દુર્ગા
કાનૂડો
શ્યામ
શ્યામની રાધા
જય જય ગોપાલ