Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravin Mehta

Others

3  

Pravin Mehta

Others

નિરાકાર

નિરાકાર

1 min
14


સહુ પર કરો ઉપકાર, ના કરો અપકાર,

મા - બાપને નમસ્કાર, લોકોને આવકાર,


દૂર કરજો અંધકાર, સૌનો કરો સત્કાર,

ઈશનો કેવો ચમત્કાર,એ છે રચનાકાર,


પ્રભુ તું શ્રેષ્ઠ કલાકાર, કરીએ દરકાર,

દેશદ્રોહીને પડકાર, કરો તેનો બહિષ્કાર,


જેમ વીજ ચમકાર, તેમ હૃદય ધબકાર,

પ્રભુ તું છે સરકાર, અમે છે આજ્ઞાકાર,


હવે અધર્મને ધુત્કાર, ધર્મને તું સ્વીકાર,

કરતા રહો ગુણાકાર, ના કરો ભાગાકાર,


પ્રભુ તું ચિત્રકાર, સૂર્ય ચંદ્રનો ચમકાર,

તું નિરંજન નિરાકાર, હું એક આકાર.


Rate this content
Log in