STORYMIRROR

Rekha Kachoriya

Others

4.0  

Rekha Kachoriya

Others

નિરાધાર ગરીબ

નિરાધાર ગરીબ

1 min
11.8K


એક ગરીબ છે

લાચાર ને નિરાધાર

ભટકે છે પારાવાર


ક્યાં છે ગરીબોનો આધાર

ઉપર આભને નીચે ધરા

આંખમાં છે એની અશ્રુની ધાર


બે ટંકનું પામવા માટેજ

રસ્તામાં રઝળે છે નિ:સહાય

ગર, છે ઈશ્વર તો

કરે ને એની સહાય !


Rate this content
Log in