STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

નીડલ

નીડલ

1 min
244

 નસોંને ગમતાં નથી નીડલના ઝૂમખાં

આમતેમ વળગે રહી અંગે અંગ ચૂભતાં


સ્વાર્થ અને સગપણના જોયા રંગી ફૂમતાં

છું પ્રવાસી ચલ ઉગમણા સૂરજ સંગ રમતાં 


સામગ્રીને રેટ આપો
લોગિન