નહીં રહે કોઈ દિવસ કે રાત
નહીં રહે કોઈ દિવસ કે રાત

1 min

53
આજે પક્ષી ને પ્રાણીઓ મનાવે છે આઝાદી ખુલા આકાશમાં,
ને માણસ ફસાયો છે ચાર દીવાલોની કેદમાં,
કુદરતને પડકારશું તો હજી આવા દિવસો આવશે,
વાવાઝોડું, ભૂકંપ કે ગંભીર બીમારીઓ વિશ્વમાં પ્રલય લાવશે,
પશુ પંખી ને રોવડાવશુ તો,
કુદરત આપણને રોવડાવશે,
જો નહીં સાંભળે આ માનવ જાત,
તો દિવસો એવા આવશે કે નહી ઊગે કોઈ દિવસ કે નહી થશે કોઈ રાત.