નાથ
નાથ
1 min
218
હે મુજ જીવન નાથ,
તું ઝલજે મારો હાથ,
નાથ પર્વત તારા સાથે મારાં
નાથ તુજ વ્હાલે હું લથબથ
તું રહે ઝરણાની ખળખળમાં,
તને નિરખું સૃષ્ટિના પળપળમાં,
તુજ વિન અધૂરી મુજ જીવન ગાથ
હે મુજ જીવન નાથ, તું ઝલજે મારો હાથ.