ના રહું પાસે કે દૂર
ના રહું પાસે કે દૂર
1 min
234
નવલ કહે છું પરપોટો ગૂંગળાતો
ને નમણી નેહા બોલી
છું મૄગજળ હું લોભામણી
તેથી ના રહું પાસે કે દૂર તુથી
અહીંજ છું બાષ્પિભવન થવા સુધી
ને પછીય વર્શું વાદળી થઈ
ઝરમર ઝરમર ભીંજાતી
ને તું નાંચે ટપ ટપ ફોરૂં
આસપાસ નજરો લોભામણી !
