STORYMIRROR

Pranav Kava

Others

4  

Pranav Kava

Others

મુસાફરીની મથામણ

મુસાફરીની મથામણ

1 min
201

દિવસભરના થાકની, દોડધામભરી,

આ મુસાફરીની મથામણ,

આંસુઓના ઓસામણ સારતી,

મુસાફરીની મથામણ.


હવામાં જણાતા ઝાંઝવાના જળની,

આ મુસાફરીની મથામણ,

આસમાન આંબવા લોઢા જેવી ચાલની,

મુસાફરીની મથામણ.


અંજવાળાને ડામ આપતા અંધારાની,

મુસાફરીની મથામણ,

"પ્રણવની કલમ" ને શબ્દોરૂપી સફરની,

આ મુસાફરીની મથામણ ...


Rate this content
Log in