મુક્તિ
મુક્તિ


આજ મળી સપનાંને પાંખો,
તુટી બધી ગુલામીની ઝંઝીરો,
ઉડવાને છે આકાશ ખુલ્લુ માથે,
ઉંડુ છું આજ ગગનમાં આખે આખો,
આઝાદ છું આજે.
આજ મળી સપનાંને પાંખો,
તુટી બધી ગુલામીની ઝંઝીરો,
ઉડવાને છે આકાશ ખુલ્લુ માથે,
ઉંડુ છું આજ ગગનમાં આખે આખો,
આઝાદ છું આજે.