STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

મુજને જડી ગઈ

મુજને જડી ગઈ

1 min
210

બની ઘટના અમારી કહાની કથામાં ગણના થઈ

વળી લાગણી અમારી, ગણના ગુનાની થઈ !


જે દોરું તે ચિત્રો ખરા પણ દોરી વખણાઈ ગઈ 

દુઆ ટીકા જે કહો ખુશામત કામ લાગી ગઈ !


Rate this content
Log in