Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

મોતીનો ચારો

મોતીનો ચારો

1 min
138


હા, માનવ મને ખબર છે,

આજે પૈસાથી તું અમીર છે,

એટલે રોફથી તું પ્રદર્શન કરે છે,


ફર્નિચર, મકાન અને દાન દેવાનું,

હીરા માણેક નથી જોતાં,

બસ આપી દે દાણા અને પાણી,

અમારી જિંદગી અમે ખુશીથી માણી,


 વાવો વૃક્ષો ને બચાવો, આપો અમને માળો,

 પતંગમાં ચાઇના દોરી બાંધી,

 ન કરો અમારી જિંદગી સાથે ચાળો,

 ખુશીથી જીવો, જીવવાનો અમને આપો વારો.


Rate this content
Log in