મોસમ
મોસમ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
127
પાનખરમાં વસંત ઝૂમી ઉઠી
ખોઈ બેઠી મુજને, પામી તુજને.
કોને કહું આજ દિલની વાત
આજ મોસમ મુજથી રિસાઈ !
પાનખરમાં વસંત ઝૂમી ઉઠી
ખોઈ બેઠી મુજને, પામી તુજને.
કોને કહું આજ દિલની વાત
આજ મોસમ મુજથી રિસાઈ !