મોરપીંછ
મોરપીંછ
1 min
255
મોરપીંછથી માંળું શ્યામનું ઠેકાણું,
ગોકુુુલ, વ્રજ, વૃદાવનમાં નજરાણું,
વગાડ વાંસળી કાના મધુર ગુંજ લગાવું,
નથી કસમ વિશ્વાસ હૈયે લગાવું,
પનઘટની પારે બેઠી યમુના કિનારે,
પાણી ભરવા સખી સહિયર સંગાથે,
પગલી મન તુજમાં વારું પ્રેમની ગાંઠે,
જુઠા જગના વેણથી અમૃત વરસાદ વરસાવુ,
જોવા તુજને કાના રાધે નું મુખડું મલકાતું,
મોરપીંછથી માંળું શ્યામનું ઠેકાણું,
