Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મનની વાત

મનની વાત

1 min
10.4K


મનની વાત હું કદી છુપાવી શકી નહીં,

ને કંચન જેવી કાયાને વધુ બાળી શકી નહીં.


તડપે છે માં વિનાના કોઈ બાળકની જેમ,

દૂર હું મારી ઉદાસી છુપાવી શકી નહીં.


છે ભીષ્મ જેવી કંઈક મજબૂરી મારી,

ઈચ્છાને મન પ઼માણે વાળી શકી નહીં.


જે મૃગજળની શોધમાં ભટક્યા કયુઁ,

એ પરિવારની હુંફમા છે હું જાણી શકી નહીં.


"ભાવના" વિધાતાના લેખમાં,

કંઈક તો કમી હશે એ જાણી શકી નહીં.


ડુંગરા તો દૂરથી જ રળિયામણા લાગે,

એ જાત અનુભવ વગર જાણી શકી નહીં.


Rate this content
Log in