મમ્મી
મમ્મી
1 min
11.9K
જમવાનું બનાવે જો મમ્મી
તો લાગે યમ્મી યમ્મી
બ્રેડ જામ બટરને દઉં હું મૂકી
મા બનાવે જો દહીંની ટિકી
ખાવાના નખરાં લે એ તો ખમી
જમવાનું....
શાક રોટલી દાળ ને ભાત
જમતાં જમતાં ન કરું વાત
મમ્મીનું ઝટ ઝટ લઉં હું જમી
જમવાનું...