STORYMIRROR

Girimalsinh Chavda "Giri"

Others

3  

Girimalsinh Chavda "Giri"

Others

મળતું નથી

મળતું નથી

1 min
33

બાંધેલ પ્રેમનો પુલ કાચા સંબંધોનાં દોરડે ટકતો નથી,

સાચા કરો દિલના કામ તો અંતરનો અહમ નડતો નથી.


માંગ્યા કરો જો સઘળું ભગવાન કને તો પૂરું દેતો નથી,

મનથી કરો મહેનત તો હાથ કદી ખાલી રહેવા દેતો નથી.


ભરેલો પ્રેમનો ઘડો પ્રણયના પાણીએ છલકાતો નથી,

હું ચાહું તો 'ગીરી' પોતાની જાત ઓળખવા દેતો નથી.


Rate this content
Log in