મલ્લિન
મલ્લિન
1 min
11.5K
આવરણ કેવું મલ્લિન ?
આપણે એવા તલ્લીન
જે મળ્યું હાથે ધર્યું
કોઈપણનું તુંજ છિન્ન
માનવી આપી રહ્યો,
આજ કાં દાનવ સ: ચિન્હ !
દેવતા નો તું અંશ છે
જો પશુથી તું છે ભિન્ન.
કેમ આવ્યો ઉલજનમાં ?
ખુદથી તો થા ન ખિન્ન
આવરણ કેવું મલ્લિન્ન,
આપણે એવા તલ્લીન્ન.