STORYMIRROR

KOKILA patel

Others

3  

KOKILA patel

Others

મળે જિંદગી

મળે જિંદગી

1 min
195

મળે જિંદગી અનેકોવાર,

મોત અટલ સત્ય મળે એકવાર,


હાર માની, ના જીવવું માયુસીથી,

 સંઘર્ષ સામે લડવું વારંવાર,


 એક એક્કાથી બાજી પલટી શકાય છે,

 પછી કાં બાદશાહથી ડરવું વારંવાર ?


વાણીથી હણાય છે જીવતર હજારો,

 હાડકા વગરની જીભ છે ધારદાર,


 કહે "કોકિલ "બીજા માટે પલમાં મરી,

 જીવન જીવો તમે યાદગાર.


Rate this content
Log in