મલાડની યાદો
મલાડની યાદો

1 min

40
મલાડમાં જન્મ્યો મલાડમાં રમ્યો
મલાડમાં ભણ્યો ને મલાડમાં જ ગણ્યો,
મલાડ ને શેરીઓને ગલીઓમાં મારી યાદ સમાઈ
નહાલચંદ લલ્લુચાંદની સ્કૂલ કે હોય એ એમએમ ની મધુર મીઠાઈ
મલાડ મારી જન્મ ભૂમિ
મલાડ મારી કર્મ ભૂમિ
મલાડ ને સવાર પડે સોહામણી
મલાડ ની રાતો લાગે રળિયામણી
મંદિરમાં થતી કાકડ આરતી
દર ગુરુવારે સમારં કરાવતી
નાનપણ થી લઇ ને છેક જવાની
મલાડની યાદો અદભુત રહેવાની
મલાડ મારુ સૌથી પ્રિય ગામ
અવિસ્મરણીય રહેશે મલાડનું નામ.