મિત્રતા
મિત્રતા
1 min
13.9K
સ્નેહથી સીચાયેલા સંબંધમાં
સંબોધન જરુરી નથી હોતુ
ભિતર સુધીમહેકે મનને તરબતર કરે
ત્યાં વાચાનું મહત્વ નથીહોતુ
લોહીના સંબંધો મળે છે માણસને
જન્મ સાથે સોગાત બની
કદીક લાગણીના સંબંધોઅનાયાસે સાંપડેછે
જીંદગીમાં મિત્ર બની
