મિત્રોની યાદ
મિત્રોની યાદ
1 min
220
ધીમો ધીમો આ વરસાદ
કરે છે મુજને તે સાદ,
લઇને આવ્યો તારી યાદ,
કરવી છે તુજ સંગ વાત,
મિત્ર જોવું હું તારી વાટ,
ફરી ક્યારે થશે સંગાથ!