STORYMIRROR

Deep Bhingradiya

Others

4.3  

Deep Bhingradiya

Others

મિત્ર

મિત્ર

1 min
106


મિત્ર તું આ કેવો સંગાથ છે,

તું સાથે નથી છતાં તારો આભાસ છે,


તારી સાથે વિતાવેલી દરેક પળમાં

જીવન જીવવાનો અંદાજ છે.


જીવનની દરેક મુશ્કેલીઓમાં

બસ તારો જ સાદ છે,


તને સાચું જ કહું છું આજે

મારા પર તારો ખૂબ ઉપકાર છે.


મળી શકતો નથી આજે

તારાં જેવો મિત્ર એક,


કહે છે આ 'દિપ' કે તું

સાચે જ જીવનનો આધાર છે.


Rate this content
Log in