Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મિસાલ

મિસાલ

1 min
367


અડધી રાતે જન્મ થયો,

બદનસીબીની મિશાલ છું;

ક્યાં મળે છે ઠરવાનું,

મુસીબતોને નહીં પહોંચી વળાય,

છતાંય ઝઝૂમતા જ રહેવાનું.


એક ચેહર માનો સાથ,

 હિંમત ધરી પગલાં ભરવાના;

 દુઃખી થઈ જીવવાની મજા છે,

 રાત દિવસ આ ચક્કર ફરવાનું,

 પ્રયત્ન કરી આગળ વધવાનું.


ભોમાથી ભાલા વાગતાં રહેતા,

ઊંટ ઉપર બેસીએ તોય;

કૂતરાં કરડી જાય છે,

ભાવના તોયે ડગલાં માંડવાના,

છતાંય કયારેય કોઈને નહીં નડવાનું.


હસી મજાક કરતા રહેવાનું,

જિંદગી છે તો જીવી જવાનું;

રોજબરોજ મુશ્કેલીઓ નડવાની,

સાચું ખોટું મજામાં કેહતા રહેવાનું,

છતાંય ઘા વિસારીને જીવવાનું.


Rate this content
Log in