મિસ યુ વહાલા મામી
મિસ યુ વહાલા મામી
1 min
179
મારા મામી મારા મધમીઠા હતા
સ્નેહના સાગર ને લાગણી છલકાતી હતી
આખું વાતાવરણ ખુસનુબા બની જતું
દરેક પ્રસંગ એમના વગર લાગે ઝાખું
મારા વહાલા નાના મામી મને બહુ પ્રિયા હતા
મારા મામી ઓછા ને મારા શ્રેષ્ઠ મિત્ર હતા
નાનપણથી જ બહુ મજા આવતી એમના જોડે
દરેક પળ લાગે છે સુનો
આજે ચાર વર્ષ થઇ ગયા તેમના વિના
જીવન થંબી ગયું એવો અનુભવ થઇ રહ્યો છે
હજી વિસરાતા નથી
જાણે અહીંયાજ હોય એવું લાગે
એમની ખોટ જીવનભર લાગશે
