STORYMIRROR

NAVIN PATEL

Others

4  

NAVIN PATEL

Others

મિલન પછી વિયોગ

મિલન પછી વિયોગ

1 min
311

તું આવે સમીપ જ્યાં વરસાદી ફોરાં સ્પર્શ થતાં તારા આગમનની જોઉં ઉત્કંઠાભેર રાહ,


પહેલાં વરસાદના ટાંઢા ઝરમર પડતાં બુંદનાં સ્પર્શથી મનોમન અપાવે તારી યાદ,


એવી દિલથી કરું પ્રાર્થના જ્યાં આંખલડીએ વહેતી હોય તારી માયા,


એમાં યાદોમાં નિતરતી તારી ને મારી મિલનની અપ્રિતમ છે જ્યાં ચાહ,

મળ્યાં પછી તું કહે કે ન કહે વાહ,

એવાં અગણિત તારા ને મારા યાદોના સથવારે થાય મિલન એવી છે પ્રિતભેર આહ,


બસ તું આવ સમીપ અરમાન છે અનેક એવી ચાહના,

વરસાદમાં પલળતાં તને યાદ કરું સજની એવી મનમાં છે મિલનની ખેવના,


તારી છે તસવીર નયનોમાં અને જોઉં એકવાર થાય મિલન એવી છે અત્યાંન્તિકપ્રદાંન્તિક મનમાં ચાહના,


મદમસ્ત ભીની માટીની મહેકની સાક્ષીએ કરું તારા પ્રેમનો એકરાર,


અચાનક ભીની માટીની મહેક ચાલી જતાં તું પણ ચાલી ગઈ,


જતાં તું મને મૂકી અચાનક મિલન થતાં વિયોગના વમળમાં અપ્રિતમ યાદ કરતાં તને જાણે હું ગયો અટવાઈ,


જ્યાં ક્ષણિક કરું મનમિત પ્રિતભરી તને યાદ સાથે ફરી મિલન થાય એવી કરું ઈશ્વરને હું પ્રાર્થના.


Rate this content
Log in