Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hitakshi buch

Others Romance

3  

Hitakshi buch

Others Romance

મિજાજ મારો

મિજાજ મારો

1 min
6.9K


મિજાજ મારો ક્યારે બદલાતો ગયો ખબર ના રહી,

બધું જ પોતીકું લાગવા મડયું એની ખબર ના રહી,


પથરાળ ધરતી પર ફૂલોની મૌસમ જ્યારે આવી ખબર ના રહી,

શુસ્ક પર્ણો એ વસંતનું રૂપ ધારણ કર્યું ખબર ના રહી,


ચન્દ્રમાંનું રૂપ ઢળ્યું ને સોનેરી પ્રકાશ પથરાઈ ગયો ખબર ના રહી,

આ ઘટમાળની ભીડમાં હું તારી ક્યારે થઈ ખબર ના રહી


Rate this content
Log in