મહિલા
મહિલા
1 min
258
મહિલા નહિ એ તો અબોળ છે,
જે તમને જન્મ આપે એ એક મહિલા છે,
મહિલા નહિ એતો અબોળ છે,
જે તમને જમાડે તે મા પણ એક મહિલા છે,
મહિલા નહિ એતો અબોળ છે,
જે તમને વહાલ કરે છે તે એક મહિલા છે,
મહિલા નહિ એતો અબોળ છે,
જો ભગવાનને જન્મ લેવો હોય ને તો પણ તેને મા જરુર પડે છે,
મહિલા નહિ એતો અબોળ છે,
મહિલા દિવસ એક દિવસ નહીં પણ દરરોજ માનવો અને મહિલાને માન આપો,
જો મહિલા છે તો જ આપણે છીએ,
મહિલા અબોળ નથી, જો મહિલા અબોળ હોત ને તો ક્યારેય અંતરિક્ષમા સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા ન ગઈ હોત,
