STORYMIRROR

Jignesh christi

Others

3  

Jignesh christi

Others

મહામારી કોરોના

મહામારી કોરોના

1 min
155

કોણ જાણે કેવી આ મહામારીના દિવસ છે,

એક એક દિવસ જાણે એક એક વરસ છે,


હવે લોકો હાય, હેલ્લો, કેમ છો નથી પૂછતાં ?

મળે ત્યારે પૂછે છે શરદી કે ઉધરસ છે ?


મિત્રો ગમે તે રીતે કાઢી લો આ લોકડાઉન ને, 

પછી તો સામે આખું જીવન સરસ છે,


હવે તો દોસ્તો સંભાળીને રાખજો પોતાની જાતને,

 કેમ કે મારો દરેકે દરેક દોસ્ત પારસ છે,


આખી દુનિયાને જેણે ઉથલપાથલ કરી "સંગત"

તે વૈશ્વિક મહામારીનું નામ કોરોના વાયરસ છે.


Rate this content
Log in