STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

મહાદેવ

મહાદેવ

1 min
217

આમજ શ્રદ્ધા થકી શીશ ઝુકાવ્યું,

મહાદેવ તમારાં બાળકો ઉગારો.


શંભુ મૌન બનીને શીદ બેઠા છો, 

મહાદેવ તારણહાર તમે જ છો.


 મહામારીથી રક્ષણ કરો દેવ હવે,

ત્રિશૂળથી વધ કરો કોરોનાને હવે.


પૃથ્વીના સરનામે તમે આવો કદી, 

 ભોળા મહાદેવ દર્શન આપો કદી.


આયખું હર હર મહાદેવ રટણ રટે,

એક એક ક્ષણ શિવ, શિવ જ રટે.


શીશ મહાદેવ ચરણોમાં ઝૂકે છે

ભાવના હૈયું મહાદેવ જપે છે..


સામગ્રીને રેટ આપો
લોગિન