STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

મેઘ

મેઘ

1 min
223

તડપતી, 

તરસતી

ધોમધતી

ગ્રીષ્મએ  

આપ્યું નહીં, 

ટીપુયે પાણી

એ કંજૂસ - લોભી, 

આકાશે.. !


થાય આશ્ચર્ય મને, 

જળબંબાકાર

કા, ચોમાસે..!


પાડયાં હશે,

કાણા નક્કી વાદળે !


નિર્દોષ ધરતીને કાજે...

કરી પરોપકારનું કામ,


વીજળી નાચે,

વાદળ ગાજે,


હર્ષઉલ્લાસમાં, 

પ્રકૃતિ લાગે આજે.


Rate this content
Log in