STORYMIRROR

Ranjitbhai Boricha

Others

2  

Ranjitbhai Boricha

Others

માવડી

માવડી

1 min
58

હે

મારી

માવડી

ઉપકાર

તારો અનોખો

વેઠ્યા કષ્ટ ઘણા

આપ્યું જીવન મને

નિરંતર મળે મમતા

સેવા કરી તારી સતત

પામવું સ્વર્ગ તુજ ચરણે       


Rate this content
Log in