STORYMIRROR

Thakkar Hemakshi

Others

3  

Thakkar Hemakshi

Others

માતાનું શક્તિશાળી સ્વરૂપ

માતાનું શક્તિશાળી સ્વરૂપ

1 min
31

માતાનું છઠ્ઠું સ્વરૂપ                       

જે યોદ્ધાની દેવી રીતે સુપ્રસિદ્ધ           


માતા આદિશક્તિથી ઋષિ કાત્યાયની થયા પ્રસન્ન  

ઋષિ કાત્યાયની પુત્રીના રૂપે અવતાર્યા           


જે કાત્યાયની નામે પ્રસિદ્ધ                

ઉમા, હેમાવતી, ઇશ્વરીના નામથી જાણીતા       


સૌથી વધુ મહત્વ આ માતાનું             

વૈદ્યનાથ સ્થળ પર પ્રાગટ્યા             


 તે સોના જેવી તેજસ્વી                   

 જે કરે આરાધના સાચા મનથી             


અર્થ, ધર્મ, કામ મોક્ષની થાય પ્રાપ્તિ                   

મંત્ર                                 


યા દેવી સર્વ ભૂતેષુ સ્મૃતિ રૂપેણ સંસ્થિતા,    

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:        

આ છે માતાનું શક્તિશાળી સ્વરૂપ


Rate this content
Log in