Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

માસ્ક

માસ્ક

1 min
175


માસ્ક પહેરવું એ જ આપણો ધર્મ છે,

માસ્ક થકીજ બચી શકાય ‌એ કર્મ છે,


માસ્ક મફત મળે તો લઈ લેવાય છે,

રૂપિયા ખર્ચવા પડે તો રડી જવાય છે,


માસ્ક થકી જ જિંદગી જીવાય છે,

માસ્ક વગર જીવનું જોખમ થાય છે,


બહાર નિકળતાં માસ્ક જરૂરી જ છે,

નાનો કાપડનો ટુકડો જીવન રક્ષક છે,


ભાવના માસ્ક હવે જીવન આધાર છે,

માટેજ ભૂલ્યા વગર પહેરવું જરૂરી છે.


Rate this content
Log in