STORYMIRROR

Dr. Foram Patel

Others

3  

Dr. Foram Patel

Others

મારો પરિવાર

મારો પરિવાર

1 min
195

જેની લાગણીઓ વણાયેલી છે જીવનભર.. 

જેનો સ્નેહ છલકાય છે હરપળ.. 


જેનો સાથ કરાવે છે અનુભૂતિ સ્વર્ગની..

જે કરાવે છે સરવાળો સુખનો ને બાદબાકી દુઃખની.. 


જેના વિના છે આ જીવન નકામું.. 

જેની પ્રીત આગળ તો આ દેહ પણ ત્યાગું..


એવો છે સ્વર્ગથી એ સોહામણો અને અમૂલ્ય 

મારો પરિવાર..!


Rate this content
Log in