મારો દેશ
મારો દેશ
1 min
161
દેશ આ મારો,
ખુબસુરત દેશ,
ગૌરવશાળી.
ભારત ભૂમિ,
ધર્મ-કર્મવાળો દેશ,
અજોડ દેશ.
ભારત દેશ,
રામ, કૃષ્ણ પધાર્યા,
પુણ્યભૂમિ.
નદી પર્વત,
કુદરતી ખજાનો,
સુંદરતમ.
શૂરવીરતા,
રાષ્ટ્રપ્રેમ અખંડ,
છે દેશ માટે.
