મારી વેદના
મારી વેદના
1 min
300
મારી વેદના એ કળી ગયાં,
આવીને મારી ખામોશી કળી ગયાં,
ખબર અંતર આવી પૂછી ગયાં,
કેમછો કહી મારી ખામોશી તોડી ગયાં,
ઇંતેજાર કરાવી યુગો સુધી,
આવી એક નજરે ખામોશી મારી જોઈ ગયાં,
કેહવું ઘણુંયે છે તને મારા વ્હાલા,
પણ શબ્દોની ખામોશી સાંભળી ગયાં.
