મારી જનનીને નમન
મારી જનનીને નમન

1 min

12.2K
ધન્ય ધન્ય જનની
તારા આ પ્રેમ ને....
કેમ કરી ચૂકવીશું,
તારા આ સ્નેહના ઋણ ને...!?
વાત્સલ્ય તારું અનમોલ
અને ત્યાગ તારા અપાર છે..
મારી પ્રેરણા,મારી શક્તિ તું..
તમને મારા શત શત પ્રણામ છે.