Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મારે ગુણલા

મારે ગુણલા

1 min
136


મારે ગુણલા ચેહરનાં ગાવા છે,

રોજ નવાં ભક્તિ ગીતો લખવા છે;

ભોળા ભાવે ભજવા છે,

મારે ચેહર નાં ગુણગાન ગાવા છે,


ભૂલચૂક માફ કરજો મા,

તારાં બાળકો છીએ મા;

સૌ સંગાથે પોકાર પાડીએ મા,

માળાના મણકા ગણીએ મા;


અમારું તમારાંમાં ચિત્ત છે મા,

મારે ગુણલા ગાવા છે.

ગોરના કૂવે તારાં બેસણા મા,

બાલુડા સૌને તારી જરૂર છે મા;

સારા કામ કરીએ નિતનવા મા,


ભાવના સભર હૈયે ગુણ ગાયા છે,

ભક્તોનાં મનડા મલકાય છે,

તારાં દર્શન થકી દુઃખ દૂર થાય છે;

મારે ચેહરનાં ગુણલા ગાવા છે.


Rate this content
Log in