મારે ઘરે તિરંગો
મારે ઘરે તિરંગો
1 min
193
હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા,
મારા ઘરે પણ ફરકે તિરંગો,
ઉપર કેસરી -નીચે લીલો ;
શોભે વચ્ચે તું સફેદથી તિરંગો,
હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા,
અશોકચક્ર ફરે તિરંગા,
ભારતમાતાની શાન તિરંગા,
હર શહેરમાં હશે તિરંગો,
પૂરા દેશમાં ફરકે તિરંગો,
જયક્રિષનો પ્યારો તિરંગો,
બાળકોને ગમે તિરંગો,
હર ઘર તિરંગા,ઘર ઘર તિરંગા.
