માનવકમાણી
માનવકમાણી
1 min
169
ન વિચાર માનવ પૈસા છે કમાણી
વિચાર માનવ 'માનવતા' છે કમાણી
અરે પૈસાથી મળશે બંગલા-ગાડી
ન મળશે ફક્ત લોકોની દુહાઈ
પહેરી સૂટ-મોજા મળશે દેખાવની વાહ વાહી
અરે માનવ તું ગુમાવીશ સત્વવાણીની લહાઈ
ફોકટનુ કમાયને તું દગો આપીશ તારા મનને
ફોકટની કમાણી ભેગી કરી બનાવીશ કચરાપેટી તનને
થંભી જા માનવ માયા બનાવશે કચરાનો ડબ્બો
છોડી દે અંતે પ્રાપ્ત થશે રાખનો ઢગલો
