માનવીય સૌહાર્દ
માનવીય સૌહાર્દ
લાગણીની લીલપને કોરી ખાય જીવાત,
આ અધર્મની ધખાવી ધૂણી,
વિરહ પ્રેમ મિલન સીમાઓ રંડાસે,
જો શૌર્યની શિક્ષા નૈં હોય લીધી.
દેવ દેવીઓ શસ્સ્ત્રો રાખ્યા સાથમાં,
દુર્ગા શંકર રામ હોય કિશન જાણ,
દૈત્ય દાનવોનો સૌંહાર,
વાણી વિવેક વર્તન સહિષ્ણુતાથી નૈ ચાલે જાણ
સંસારના હર પહેલુંએ એટેક અહીં,
વિધર્મીઓનો છોડ શાહમૃગી સોચ
સૂકામાં લીલું બાળે મારુચિ વેશમાં,
અંધ વિધર્મી ધોળા લીલા વસ્ત્રો વોચ.
ભગવો ભેખધારી શાંતિની શોધમાં,
ભમતો ફેરે શરણાં લૈ ઈશ્વરે ઓથ,
ઈશારો છે બચાવી શકે તો ચેત,
માણસાઈ દીવો બૂઝાય પહેલાનો વેશ.
પછી નૈ રહે ઘર ગાદી ને ગામ લૂંટાઈ જશે,
વંશ વાર્શી ઇતિયાસી આશ
અસ્તિ ટકાવા માનવીય સૌહાર્દ સાથ,
રાખો શસ્ત્ર કસંજોગે લાગે કામ.