STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others

4  

PADHARIYA DINESHKUMAR

Others

માનવ કેવો મૂંઝાય

માનવ કેવો મૂંઝાય

1 min
392

જંગલોનો કરી વિનાશ માનવ કેવો મૂંઝાય

આજ ઓક્સિજન માટે કરે રઝળપાટ,


વૃક્ષોની કિંમત આજ માનવને સમજાય 

પૃથ્વીને બચાવવા વૃક્ષ જ એક ઉપાય,


જંગલોનો કરી વિનાશ માનવ કેવો મૂંઝાય

ધરતી આજ તપી રહી અગનજ્વાળ,


કયાં જઈ રહેવું આજ માનવ મૂંઝાય

જયાં જાય ત્યાં ચારેતરફ હાહાકાર,


હવાની કિંમત આજે માનવને સમજાય,

જંગલોનો કરી વિનાશ માનવ કેવો મૂંઝાય,


પૃથ્વીને બચાવવા આજ થઈ જાઓ તૈયાર

વૃક્ષો વાવી કરો તેનું જતન ને સંવર્ધન,


હરિયાળું ગામ ને હરીયાળું હશે ગુજરાત

દિનેશ કહે બચાવો પૃથ્વી તો બચશે ગોપાળ,


જંગલોનો કરી વિનાશ માનવ કેવો મૂંઝાય.


Rate this content
Log in