STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

માણસ નામે દરિયો

માણસ નામે દરિયો

1 min
236

ચહેરો બતાવવા રીઝવે તું પેહલા 

પછી કેમ શરતુ ને મૂકે છે પેહલા-


એકલતાના નામે, માણસ નામે દરિયો

વેદનાની ચીસે દરિયામાં આવે મોજા


મૌની ચીસો ઉછાળે આવી ને મોજા

રડતો છાનો ન રહે માણસ નામે દરિયો


Rate this content
Log in