મા
મા
1 min
107
વાતસલ્યની છબિ છે જેની પાસે,
પ્રેમનુ ખરખર વહેતુ ઝરણુ,
મા તુ છે ભગવાનની ઉતમ રચના,
વ્હાલ ભરયો ખોળો છે જેનો,
હૈયુ જાણે દરિયો છે એનો,
મા તુ છે ભગવાનની ઉતમ રચના,
જીરવી લે જગ તણા દુઃખ સંતાન પાસેથી,
રમાડે તુ તારા બાળને વ્હાલના વરસાદથી.
મા તુ છે ભગવાનની ઉતમ રચના.
