STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

મા

મા

1 min
198

પ્રેમમાં ચડીયાતી છે મા

નિરાશામાં આશા છે મા,


દુર્બળતામાં શકિત છે મા

નિરાધારમાં આધાર છે મા,


હરખે હાલરડા ગાતી મા

ઊંઘમાં ઝબકી જાતી મા,


ઊગતી સવારનો ઉજાસ છે મા

આથમતી સંધ્યાની શીતળતા છે મા,


બાળકની પ્રથમ શાળા છે મા

ઈશ્વર નિરાકાર તો સાકાર છે મા.


Rate this content
Log in