"મા
"મા
1 min
20
મા આ શબ્દમાંજ મા વિશ્વરૂપી સંસાર છે,
મા તો પોતેજ ભગવાનનો અણસાર છે.
મા મમતા છે, ને કરુણાનો સંચાર છે,
મા તો પ્રેમ ને લાગણીનો ભંડાર છે.
માથી ચડિયાતું આ વિશ્વમાં કોઈ નથી,
માજ શક્તિ છે ને માજ ભક્તિ છે.
મા માટે કોઈ બીજો શબ્દ જડતો નથી,
આ વિશ્વમાં માનો બીજો કોઈ વિકલ્પ નથી.