STORYMIRROR

Meera Parekh vora

Others

3  

Meera Parekh vora

Others

મા તે મા

મા તે મા

1 min
166

પોતે દુ:ખ ભોગવી બાળકને સુખ આપે તે મા,

પોતે રોઈ ને પણ બાળકને હસાવે એ મા,


પોતે હારી ને પણ બાળકને જીત અપાવે તે મા,

પોતે જાગી ને બાળકને સુવડાવે તે મા,


પોતે મરીને પણ જે બાળકનો જીવ બચાવે તે મા....


Rate this content
Log in