STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા રાખે તેમ

મા રાખે તેમ

1 min
145

ચેહર મા રાખે તેમ રહી જોજો, 

ચેહર મા નાં દિલમાં રહી જોજો, 


ભાવના બની ભક્તિ કરી જોજો, 

ભક્તિ માર્ગે એકલાં ચાલી જોજો, 


ચેહર મા નાં દર્શન કરી તો જોજો, 

એનાં ચરણોમાં રહી તો જોજો, 


મા નાં સાચાં સેવક બની તો જોજો, 

દિલથી ચેહર ને ભજી તો જોજો,


ચેહર મા ને ઓળખી તો જોજો,

સંકટ સમયે સાંકળ ખેંચી તો જોજો,


સામગ્રીને રેટ આપો
લોગિન